Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

People Gujarati Meaning

અવામ, આલમ, જન, જન સાધારણ, જનતા, જનમેદની, જનસમાજ, જનસમુદાય, જનસમૂહ, પ્રજા, લોકસમૂહ, સમાજ

Definition

તે વ્યક્તિ જેની સાથે કોઈ સંબંધ હોય
એકથી વધારે વ્યક્તિ
કોઈ જગ્યાએ રહેવા કે વસનારો વ્યક્તિ
કોઇ રાજા કે તેના રાજ્યને આધિન રહેતા લોકો.
વંશ પરંપરાથી કરેલો માનવ સમાજનો વિભાગ
કોઇ દેશ કે સ્થળના બધા કે ઘણા નિવાસીઓ જે એક સમૂહના રૂપમાં ગણી શકાય
એક ઘરના લોકો
સંસારમાં રહેનારા લ

Example

મારા એક સંબંધી દિલ્લીમાં રહે છે.
લોકોના હિતમા કામ કરવું જોઈએ.
અહિંના નિવાસીઓને અપીલ કરવામાં આવે છે કે તમે કોઈ પણ અપરિચિત વ્યક્તિને પોતાના ઘરમાં શરણ ન આપો.
રાજા હર્ષવર્ધનના રાજ્યકાળમાં પ્રજા સુખી હતી.
હિન્દુઓમાં પોતાની જ જાતિમા