Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Philosophy Gujarati Meaning

તત્વજ્ઞાન, તત્વશાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, દર્શનશાસ્ત્ર

Definition

કોઇ વ્યક્તિ, વસ્તુ વગેરેનો આંખો દ્વારા થતો બોધ
શ્રદ્ધા, ભક્તિ અને વિનમ્રતાપૂર્વક દેવતા, દેવમૂર્તિ અથવા મોટેરાં સમક્ષ કરવામાં આવતો સાક્ષાત્કાર
જેમાં પ્રકૃતિ, આત્મા, પરમાત્મા અને જીવનના અંતિમ લક્ષ્ય વગેરેનું વિવેચન હોય એવી વિચારધારા

Example

અમારા ગુરુજી દર્શનશાસ્ત્રના જાણકાર છે.
કામની વ્યસ્તતાને કારણે એક મહિનાથી પિતાજીના દર્શન નથી થયા.
બૌદ્ધ તત્ત્વજ્ઞાન પ્રમાણે સંસાર ક્ષણભંગુર છે.
દર્શન ઉપનિષદ સામવેદ