Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Pigeon Gujarati Meaning

અરુણલોચન, કપોત, કબૂતર, કામી, ખબૂતર, ધૂમ્રલોચન, પારાવત, પારેવું, રક્તનયન, રક્તનેત્ર, રક્તલોચન, રક્તાક્ષ, રેવતક

Definition

ટોળામાં રહેતું એક પક્ષી જે ઉષ્ણ પ્રદેશો, દેવાલયો, મસ્જિદો, ઘરોની છત વગેરે પર જોવા મળે છે
નર કબૂતર
કબૂતરનું માંસ જે ખાઈ શકાય છે

Example

પ્રાચીન કાળમાં કબૂતર સંદેશવાહકનું કામ કરતા હતાં.
છત પર કબૂતર અને કબૂતરીનું એક જોડું દાણા ચણી રહ્યું છે.
રામુ શેકેલું કબૂતર ખાઈ રહ્યો છે.