Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Piston Rod Gujarati Meaning

પિસ્ટન રોડ, પિસ્ટનરૉડ

Definition

પિસ્ટનની સાથે જોડાયેલો દાંડો જે ફરે છે કે પિસ્ટનને ફેરવે છે

Example

આ પિસ્ટનનો પિસ્ટન રોડ વળી ગયો છે.