Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Player Gujarati Meaning

અદાકાર, અભિનેતા, ઍક્ટર, નટ, બજવૈયો, વાદક, વાદિત્ર વગાડનાર, વાદ્ય બજાવનાર, સાજિંદો, સ્ટાર

Definition

જે વાજૂ વગાડે તે
અભિનય કરનારો કે વેશભૂષા કરનારો પુરુષ
પ્રતિયોગિતા વગેરે રમતોમાં કોઇ પક્ષ તરફથી રમવા અથવા સંમિલિત થનારો
ખેલ-તમાશા વગેરે જેવી વિભિન્ન પ્રકારની કસરતો કરવી, દોરડા પર ચાલવું વગેરેનું પ્રદર્શન

Example

તે એક કુશળ વાદક છે.
તે એક સારો અભિનેતા છે.
સચીન ભારતનો એક શ્રેષ્ઠ ખેલાડી છે.
આજે અમે બાજીગરનો ખેલ જોવા જઈશું.
વાદકનો સચોટ તર્ક સાંભળીને બધાએ પોતાની હાર માની લીધી.
પં