Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Pledge Gujarati Meaning

નિશ્ચય કરવો, પણ કરવો, પ્રતિજ્ઞા લેવી, શપથ લેવા, સંકલ્પ કરવો, સમ લેવા, સોગંદ લેવા

Definition

કંઈક કરવું કે ન કરવું તેનો પાકો નિશ્ચય

Example

ભીષ્મએ આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી.