Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Poetic Gujarati Meaning

કવિતામય, કવિત્વમય, કાવ્યમય, કાવ્યરૂપ, કાવ્યાત્મક, રસાત્મક

Definition

જેમાં કાવ્યનો ભાવ હોય કે જે કવિત્ત્વપૂર્ણ હોય
પદ્યના રૂપમાં બનેલું

Example

તે કાવ્યાત્મક અંદાજમાં પોતાનું વક્તવ્ય આપી રહી છે.
રામચરિત માનસ એક પદ્યાત્મક રચના છે.