Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Polar Gujarati Meaning

પ્રતિપક્ષી, વિપક્ષીય, વિરુદ્ધ પક્ષનું, સામા પક્ષનું

Definition

જે વિપક્ષને સંબંધિત હોય કે વિપક્ષનું હોય
જે ક્રમ, માન્યતા વગેરે વિચારોથી કોઈના વિરુધ્ધ કે બિજા પક્ષમાં હોય તેવું
જે અનુકૂળ કે હિત સાધનમાં સહાયક ના હોય
જે પ્રકૃતિ, પ્રવૃત્તિ, સ્થિતિ વગેરેના વિચારથી કોઇની સાથેની સ્પર્ધામાં સામેના પક્ષમાં હોય
ધ્રુવનું કે

Example

આજે વિપક્ષીય દળની બેઠક છે.
એ બેઉ જણની વિપરીત વિચારધારા હોવા છતાં પણ સારા મિત્રો છે.
પરિસ્થિતિ પ્રતિકૂળ હોવાના કારણે એ ઊભો થઈને ચાલ્યો ગયો.
હું એને જે કહું છુ તે એનાથી વિપરીત ક