Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Porter Gujarati Meaning

કુલી

Definition

અનાજ તોલવાનું કામ કરનાર માણસ
તે મજૂર જે સ્ટેશન પર યાત્રિઓનો સામાન વાહનમાં ચઢાવવા કે ઉતારવાનું કામ કરે છે
દ્વાર કે દરવાજા પર રક્ષણના હેતુથી નિમાયેલ માણસ
અનાજ વગેરેના કોથળા ઊચકનાર કે કોઇ વાહન પર લાદનાર મજૂર

Example

પિતાજી બયા પાસે ડાંગર તોલાવી રહ્યા છે.
રેલગાડી ઉભી રહેતાની સાથે જ કુલી ડબ્બા તરફ દોડ્યા.
રાજાના આગમન માટે દ્વારપાળે દરવાજો ખોલ્યો.
પલ્લેદાર ડાંગરના કોથળા ટ્રક પર લાદી રહ્યો છે.