Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Possession Gujarati Meaning

અધિકાર, અધિકારિતા, અધિકારિત્વ, અમલદારી, આત્મસંયમ, આધિપત્ય, ઇંદ્રિયનિગ્રહ, પ્રભુતા, પ્રભુત્વ, મન, મનોનિગ્રહ, શાસનાધિકાર, સતા, સંયમ, સ્વામિત્વ, હુકૂમત

Definition

કોઈ વસ્તુ કે સંપત્તિ વગેરે પર બળપૂર્વક થનારું સ્વામિત્વ
અધિપતિ હોવાની અવસ્થા કે ભાવ
તેવી શક્તિ જે અધિકાર, બળ કે સામર્થ્યનો ઉપભોગ કરીને પોતાનું કામ કરતી હોય
ધન-દોલત કે મિલકત વગેરે જે કોઇના હકમાં હોય અથવા ખરીદી કે વેચી શકાતી હ

Example

સૈનિકોએ કિલ્લાને પોતાના વશમાં કરી લીધો./ આ વિસ્તારમાં ડાકુઓનું જોર છે.
ભારતમાં પહેલાં વિદેશિઓનું આધિપત્ય હતું.
ઇન્દિરા ગાંધીએ ઓગણીસો પંચોતેરમાં પોતાની સત્તા દરમિયાન કટોકટી જાહેર કરી હતી.
એને બહુ મહેનત કરીને ઘણી મિલકત ભેગી કરી છે.