Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Predicament Gujarati Meaning

અગત, અવગત, અવગતિ, ઔગત, દુર્ગત, દુર્ગતિ, દુર્દશા, ફજીહત, વિપાક

Definition

કોઇ વિષય, વાત કે ઘટનાની કોઇ વિશેષ સ્થિતિ
ખરાબ દશા કે અવસ્થા
પદ, મર્યાદા વગેરેના વિચારથી સમાજમાં કોઇ વ્યક્તિ, સંસ્થા વગેરેની સ્થિતિ જે પોતાના ક્ષેત્રમાં નિશ્વિત સીમામાંથી મળે છે.

Example

એની દુર્દશા હું જોઈ ન શક્યો અને મેં એમને મારા ઘરમાં શરણ આપ્યું.
કોઇની સ્થિતિ તેની મર્યાદા, પદ, સમ્માન વગેરેની સૂચક હોય છે.