Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Presage Gujarati Meaning

શકુન, શુકન

Definition

જેના ઉપરથી સારા માઠાની આગાહી કરી શકાય એવું ચિહ્ન
શુભ મુહૂર્તમાં થનાર વિધિ કે કાર્ય
જ્યોતિષ પ્રમાણે કાઢેલો તે સમય જ્યારે કોઈ શુભ કામ કરવામાં આવે
સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ ગુણોથી યુક્ત

Example

સ્ત્રીઓની જમણી આંખ ફડકવી શુભ શુકન જ્યારે પુરુષોની ડાબી આંખ ફડકવાને અપશુકન માનવામાં આવે છે.
શુકનમાં વિઘ્ન ન આવે એ માટે સૌ પહેલા ગણપતિનું પૂજન કરવામાં આવે છે.
લગ્નનું શુભમુહૂર્ત આજે સાંજે છથી સાત વાગ્યા સુધીનું છે.
રામ, ક