Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Present Day Gujarati Meaning

તત્કાલીન, નિયતકાલિક, વર્તમાનકાલીન, સમયોચિત, સાંપ્રત, સામયિક

Definition

જે આ સમય પર હોય કે ચાલતું હોય
સમય જોડે સંબંધ રાખતું
જે સમયને જોઈને ઉચિત કે ઉપયુક્ત હોય
વર્તમાન અથવા આ સમયનું અથવા આ સમયને સંબંધિત
હાલનો સમય
જે વર્તમાન કાળ સાથે સંબંધીત હોય
વ્યાકરણમાં તે

Example

પ્રેમચંદની વાર્તાઓ સામયિક છે.
સમયાનુકૂલ કામ કરવાથી મુશ્કેલીથી બચી શકીએ છીએ.
આધુનિક ભારતીય સમાજ ભ્રષ્ટાચાર તરફ અગ્રેસર છે.
વર્તમાનકાળમાં નારી દરેક ક્ષેત્રમાં