Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Prise Gujarati Meaning

આદરસત્કાર, બહુમાન, માન, વિવેક, સન્માન, સમ્માન

Definition

કોઇ કામ માટે આપવામાં આવતું સમ્માન કે કોઇ વસ્તુ વગેરે
એ વસ્તુ કે દ્રવ્ય જે કોઈને રાજી થઈને આપવામાં આવે છે

Example

સ્વતંત્રતા દિવસના અવસરે દરેક વિદ્યાલયમાં ઇનામ વિતરણ કરવામાં આવે છે.
રાજાએ નર્તકીને મોં માગ્યું ઇનામ આપ્યું.