Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Prison House Gujarati Meaning

કારાગાર, કારાગૃહ, કેદખાનું, જેલ, તુરંગ, બંદીખાનું, બંદીગૃહ, હવાલાત

Definition

એ સ્થાન જેમાં દંડ પામેલા અપરાધીઓને બંધી બનાવીને રાખવામાં આવે છે

Example

ચોરીના અપરાધમાં તેને જેલની હવા ખાવી પડી.