Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Procedure Gujarati Meaning

અનુષ્ઠાન, કાર્યપ્રણાલી, ક્રિયા, પદ્ધતિ, પ્રક્રિયા

Definition

એ ક્રિયા કે પ્રણાલી જેનાથી કોઈ વસ્તુ બનતી કે નીકળતી હોય
કામ કરવાની વિધિ
કોઇ કામ કરવાની પ્રણાલી

Example

યુરિયાનું નિર્માણ રાસાયણિક પ્રક્રિયાથી થાય છે.
તમે તમારી કાર્ય-વિધિમાં થોડું પરિવર્તન લાવો.
આપણે આ કામમાં સુધારો લાવવા કાર્યપદ્ધતિમાં પરિવર્તન કરવું પડશે.