Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Prohibition Gujarati Meaning

અટકાવ, નકાર, નિષેધ, પાબંદી, પ્રતિબંધ, પ્રતિષેધ, બંધેજ, બાધ, મના, મનાઈ, વર્જન

Definition

કોઈ કામ કે વાત કરવાની મનાઈ
અનુમતિનો વિપર્યાય કે અનુમતિહીન હોવાનો ભાવ

Example

ન્યાયાલયના આદેશ અનુસાર સાર્વજનિક સ્થળો પર ધૂમ્રપાન નિષેધ છે.
મનાઈના કારણે હું સ્પર્શામાં ભાગ ન લઈ શક્યો.