Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Proudly Gujarati Meaning

ગર્વભેર, સગર્વ, સાભિમાન

Definition

અભિમાનની સાથે
પોતાની જાતને બીજાથી બધારે યોગ્ય, સમર્થ કે ચઢીયાતી સમજવાનો ભાવ
કોઇ વસ્તુ કે વાત પ્રત્યે મનમાં ઉઠતો ભાવ જેના કારણે મહત્વ મળે કે અભિમાન કરી શકાય

Example

તે સભામાં ગર્વભેર બોલી રહ્યો હતો.
મારા દેશ પર મને ગર્વ છે./ ગર્વથી છાતી કાઢીને ફરતા સાહૂકારો બધાની સામે ખુલ્લા પડી ગયા.