Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Pudding Pipe Tree Gujarati Meaning

અમલતાસ, આરગ્વધ, ગરમાળો, દીર્ઘફલ, મંથાન, સુપર્ણક, સ્વર્ણપુષ્પ, સ્વર્ણપુષ્પા, સ્વર્ણપુષ્પી, સ્વર્ણભૂષણ

Definition

એક વૃક્ષ જેમાં ફૂટ-દોઢ ફૂટ લાંબી શીંગો બેસે છે

Example

ગરમાળાના ફૂલો પીળા અને પાંદડાં શિરીષના જેવા હોય છે.