Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Pull Out Gujarati Meaning

કાઢવું, ખેચવું, ચૂસવું

Definition

વિસ્તાર, કાળ, સંબંધ વગેરેના વિચારથી દૂર જવું
પોતાની જગ્યાથી થોડા આગળ વધવું કે આમ-તેમ થવું
પોતાનો અધિકાર, પ્રભુત્વ કે સ્વામિત્વ હટાવી લેવું કે પ્રભુત્વ વગેરેથી હટી જવું
કોઇ

Example

આપણે આંતરિક મન-ભેદ મિટાવવો જોઈએ.
કહેવા છતાં એ પોતાની જગ્યાએથી ના ખસ્યો.
તે એની વાતથી હરી ગયો.
ખુરશીઓને અહીથી ના હટાવશો.
આવેલી બલા હવે ટળી ગઈ.
ભીષ્મપિતામહ આજીવન પોતાની પ્રતિજ્ઞાથી ના ડગ્યા.
આપણે આપણા સમાજમાંથી દહેજ પ્રથા નાબૂદ કરવાની છે.
વ્યવસ્થાપકે કેટલાક કર્મચારિઓને એમના પદથી હટાવ્યા.
સર્ફથી કપડાના ડાઘ, ધબ્બા નીકળ