Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Race Gujarati Meaning

દોડ, દોડ સ્પર્ધા, રેસ

Definition

તે પ્રતિયોગિતા જેમાં પ્રતિયોગીઓને દોડાવામાં આવે છે
દોડવાની ક્રિયા કે ભાવ
ગતિ, બુદ્ધિ, ઉદ્યોગ વગેરેની સીમા
ક્રિકેટની રમતમાં બેસ્ટમેન કે તેની ટીમને મળતી તે ઉપલબ્ધિ જે એક, બે, ત્રણ, ચાર કે છની સંખ્યાના રૂપમાં હોય છે
પૃથ્વી પર રહેનાર બધાં

Example

રમેશ દોડ સ્પર્ધામાં પ્રથમ આવ્યો.
દોડ પછી થોડો આરામ કરવો જોઇએ.
બાળકોની બુદ્ધિની પહોંચ ક્યાં સુધી હોય છે તે કહેવું અઘરું છે.
આજની રમતમાં સેહવાગે વીસ ચોક્કાની મદદથી શાનદાર એકસો તેંત્રીસ રન બનાવ