Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Rattle Gujarati Meaning

ઘુઘરો

Definition

બાળકોનું એ રમકડું જેને હલાવાથી ખડખડાટ અવાજ થાય છે
કોઇ સપાટી પર ઠક-ઠક, ખટ-ખટ કે ખડ-ખડ અવાજ કરવો
ખટ-ખટ, ઠક-ઠક કે ખડ-ખડ અવાજ કરવો
ખડ-ખડનો અવાજ

Example

તે ઘુઘરો વગાડીને બાળકને રમાડી રહ્યો છે.
જુઓ, કોણ દરવાજો ખખડાવી રહ્યું છે.
પાછળનો દરવાજો ઘણો ખટખટાય છે.
તમે આ શું ખડખડ કરી રહ્યાં છો ?