Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Rebel Gujarati Meaning

ગદ્દાર, બંડખોર, બાગી, વિદ્રોહી

Definition

જે કોઇના વિરુદ્ધ વિદ્રોહ કરે
જે વિદ્રોહ કરતો હોય
કોઇ રાજ્ય વગેરેને હાનિ પહોંચાડવા, ઉલટાવવા કે નષ્ટ કરવાના ઉદ્દેશ્યથી ભારે ઉપદ્રવ કરવો

Example

વિદ્રોહી લોકોએ મંત્રી આવાસમાં આગ લગાવી દીધી.
પોલિસની ગોળીઓથી ચાર વિદ્રોહી મરી ગયા.
વધતી મોંઘવારી વિરુદ્વ્ર જનતાએ વિદ્રોહ કરવો જોઇએ.