Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Reception Gujarati Meaning

અભિગ્રહ, અભિગ્રહણ, આદાન, ગ્રહણ, પ્રાપ્ત, મળેલું, મેળવાયેલું, મેળવેલું, સ્વીકાર

Definition

કોઇ માન્ય કે પ્રિયના આવવા પર આગળ વધાને આદરપૂર્વક કરવામાં આવતું અભિનંનદન
અધિકારપૂર્વક અથવા અધિયાચના દ્વારા કોઈની સંપત્તિ કે કોઈ વસ્તુ લઈ લેવાનું કાર્ય
કોઇની પાસેથી કંઈક લેવાની ક્રિયા

Example

રામના અયોધ્યા આગમન પર અયોધ્યાવાસીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.
હિન્દુ સંગઠનો દ્વારા રામ-જન્મ ભૂમિનું સંપાદન કરવામાં આવ્યું.
રેખાએ મુખ્ય મહેમાનના હાથે ઈનામ ગ્રહણ કર્યું.