Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Reflection Gujarati Meaning

ઓળો, છાયો, પડછાયો, પ્રતિબિંબ, પ્રતિમાન, બિંબ

Definition

પાણી, દર્પણ વગેરેમાં દેખાતી વસ્તુની છાયા

Example

દેવર્ષિ નારદે જ્યારે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું ત્યારે એમને વાનરનું રૂપ દેખાયું.