Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Relationship Gujarati Meaning

તાલુક, નાતો, નિસબત, મતલબ, લેવાદેવા, વાસ્તો, સગપણ, સગાઈ, સગાસંબંધ, સંબંધ, સરોકાર

Definition

લગ્ન કરવા માટે કોઇની કે કોઇના પરિવાર સામે રાખવામાં આવતો વિચાર
કોઇ પ્રકારનો લગાવ કે સંપર્ક
વ્યાકરણમાં એ કારક જેના કારણે એક શબ્દનો બીજા શબ્દની સાથે સંબંધ સુચિત થાય છે
બે વસ્તુઓમાં કોઇ પ્રકારનો સંપર્ક દેખાડતું તત્વ
વિવાહ અથવા એનો નિશ્ચય
સગું હોવાની અવસ્થા
એક સાથે મળવા,

Example

શ્યામના મોટા દિકરા માટે ઘણા માંગા આવે છે.
આ કામ સાથે મારે કોઇ સંબંધ નથી.
સંબંધકારકની વિભક્તિ ને, નું, ના, ની વગેરે છે, જેમકે આ રામનું પુસ્તક છે.
મંગલા માટે વડોદરામાં સંબંધ પાકો થઇ ગયો.
સગપણ બન્ને બાજુથી જ નિભાવી શકાય છે.
મધુરિમા સાથે