Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Remove Gujarati Meaning

અલગ કરવું, ઉડાવવું, કતલ કરવી, દૂર કરવું, પ્રાણ લેવો, મારવું, મિટાવવું, મોતને ઘાટ ઉતારવું, સંહાર કરવો, સંહારવું, હટાવવું, હણવું, હત કરવું, હત્યા કરવી

Definition

અલગ પાડવું કે છૂટું કરવું
વિસ્તાર, કાળ, સંબંધ વગેરેના વિચારથી દૂર જવું
કોઇ કામ કે વસ્તુ વગેરેનો અંત કરવો
પહેલાના સ્થાનેથી કોઇ બીજા સ્થાને લઈ જવું
દૂર કરવું
પ્રથા વગેરે બંધ કરવી

Example

સીતા ચોખા સાથે ભળેલી દાળને અલગ કરી રહી છે./તે મોટી મોટી માછલીઓને અલગ કરી રહ્યો છે.
આપણે આંતરિક મન-ભેદ મિટાવવો જોઈએ.
ખુરશીઓને અહીથી ના હટાવશો.
ભગવાન બધાના દુ:ખ હરે છે.
આપણે આપણા સમાજમાંથી દહેજ પ્રથા નાબૂદ કરવાની છે.
વ્યવસ્થાપકે કેટલાક કર્મચારિઓને એમના પદથી હટાવ્યા.
કોઇએ મારું નામ