Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Renouncement Gujarati Meaning

અપવર્ગ, ત્યાગ, ભોગત્યાગ, વિષયત્યાગ

Definition

પોતાનો અધિકાર, પ્રભુત્વ કે સ્વામિત્વ હટાવી લેવું કે પ્રભુત્વ વગેરેથી હટી જવું
પોતાનો અધિકાર હંમેશા માટે અથવા સંપૂર્ણ રીતે છોડવાની ક્રિયા
વૈરાગ્ય વગેરેના કારણે

Example

રાજાના પદ ત્યાગથી પ્રજા ખૂબ દુઃખી હતી.
મોહને ભોગત્યાગ કરીને સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો.
જે પરિવારનો પરિત્યાગ કરે છે તે કદી સુખી નથી રહેતો.
મોહને બે મહિના પહેલાં જ દારૂ છોડ્યો.
સૂર્યથી લગાતાર