Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Reparation Gujarati Meaning

દુરસ્તી, મરમ્મત, મરામત, સમારકામ

Definition

કોઈ પ્રકારની હાનિ કે કોઈ સ્થાનની પૂર્તિ માટે કે કોઈના સ્થાન પર મળવાની બીજી વસ્તુ
કોઈ વસ્તુના તૂટેલા-ફૂટેલા કે ખરાબ થયેલા ભાગ સરખા કરવાનું કામ
કોઇ હાનિ અથવા નુકશાન થવાથી એના બદલામાં આપવું પડતું ધન
નુકશાન

Example

રેલ દુર્ધટનામાં મૃતકોના આશ્રિતોએ સરકાર પાસેથી અવેજ માગ્યું.
તેના ઘરનું સમારકામ થઈ રહ્યું છે.
રેલ અક્સ્માતમાં મ્રુતકોના ઘરવાળાંઓને હજી સુધી વળતર મળ્યું નથી.
વીમા કંપનીએ અકસ્માતગ્રસ્ત કારની ક્ષતિપૂર્તિ કરી.