Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Replacement Gujarati Meaning

પ્રતિનિધિ, પ્રતિપુરુષ

Definition

ફરીથી સ્થાપવું તે અથવા પોતાના સ્થાનથી હટાવેલી વસ્તુ કે વ્યક્તિને ફરી એ જ સ્થાન પર રાખવાની કે બેસાડવાની ક્રિયા અથવા એ જ જગ્યા પર બીજી વસ્તુ વગેરેને રાખવાની કે બેસાડવાની ક્રિયા

Example

ભગવાનની ચોરાયેલી મૂર્તી મળ્યા બાદ ફરીથી મંદિરમાં એમની પ્રતિસ્થાપના કરવામાં આવી.