Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Replete Gujarati Meaning

ધરાઇને, પેટભર, ભરપેટ

Definition

જે બધી રીતે પૂર્ણ હોય અથવા જેમનામાં કોઇ ખામી ન હોય
જેની ઇચ્છા કે વાસના પૂરી થઈ ચૂકી હોય
પૂરું પેટ ભરીને
જેટલું વધારેમાં વધારે સમાઈ શકતું હોય એટલું સમાવેલું
ભોજન માટે તૈયાર કે વ્યવ

Example

હું તમારા દર્શન કરીને તૃપ્ત થઈ ગયો.
આજે મેં ભરપેટ ખાવાનું ખાધું.
રામે આજે ભરપેટ ખાવાનું ખાધું
તળાવ પાણીથી ભરેલું છે.
ખાનારાઓ વ્યંજનોથી ભરેલા ટેબલની ચારે બાજુ બેસી ગયા.