Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Rescue Gujarati Meaning

ઉદ્ધાર, તારણ, નિસ્તરણ, નિસ્તાર, મુક્તિ

Definition

કષ્ટ કે વિપત્તિ વગેરેથી બચવા કે છૂટવાની ક્રિયા
કોઇ પ્રકારની ઝંઝટ, બંધન, પાશ વગેરેથી મુક્ત થવાની ક્રિયા
વિપત્તિ, આક્રમણ, હાનિ, નાશ વગેરેથી બચવાની ક્રિયા
વિપત્તિ કે કષ્ટ વગેરેમાં ન પડવા દેવું
કામમાં આવવા કે ખર્

Example

આ કાર્યમાં સુધારાની જરૂર છે./ દાક્તરના હાથે દર્દીઓનો ઉધ્ધાર થાય છે.
અમારા બધાનો ઉદ્ધાર કરનારો બસ એક એજ ઈશ્વર છે.
કોઇ પણ પ્રકારના બંધનમાંથી મુક્તિની આકાંક્ષા દરેકને હોય છે.
અકસ્માતમાં ઘાયલ પતિની રક્ષા માટે તે ભગવાનાને વિવવી રહી છે.
ચોકીદારે ચોરોથી ગામના લોકોને બચાવ્યા.
મનોહરે કંજૂસીથી ઘ