Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Residence Gujarati Meaning

કોઠી, મહાલય, મહેલ, હર્મ્ય, હવેલી

Definition

એ સ્થાન જ્યાં કોઈ રહેતું હોય
રહેવાની ક્રિયા
કોઇ મહત્વપૂર્ણ વ્યક્તિ (શાસક વગેરે) ને રહેવાનું સરકારી કે અધિકારી ભવન

Example

સ્વચ્છ ઘર સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે./ આ ઝાડ જ પક્ષીઓનું નિવાસસ્થાન છે.
નિવાસ માટે આ જગ્યા સારી છે.
રાજ્યપાલ નિવાસ આ માર્ગ પર છે.