Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Respiratory System Gujarati Meaning

શ્વસન તંત્ર, શ્વસન પ્રણાલી, શ્વસનતંત્ર

Definition

એ તંત્ર જેના દ્વારા ઑક્સિજન ગ્રહણ કરવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ શરીરની બહાર નીકળી જાય છે અથવા એ તંત્ર જેના દ્વારા શ્વસન ક્રિયા થાય છે

Example

જો શ્વસનતંત્ર બરાબર કામ ના કરે તો શ્વાસ સંબંધી રોગો થાય છે.