Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Restricted Gujarati Meaning

તાબે, નિયંત્રિત, પ્રતિબદ્ધ, વશ

Definition

જેનો નિષેધ કરવામાં આવ્યો હોય
જેની સીમા નિર્ધારિત કરી નાખવામાં આવી હોય કે અંકિત કરી નાખવામાં આવી હોય
જેની સીમા બાંધેલી હોય
જેના પર નિયંત્રણ હોય
ઉચિત સીમાની અંદર
વચનથી બંધાયેલ કે જેણે વચન આપ્યું હો

Example

આ તળાવમાં તરવાની મનાઈ છે.
આ સીમાંકન ક્ષેત્રની અંદર પ્રવેશની મનાઈ છે.
ભારતનો પ્રત્યેક પ્રાંત સીમિત છે.
સરકાર દ્વારા નિયંત્રિત સંસ્થા ઠપ્પ થઈ ગઈ.
સીમિત વ્યય દ્ધારા