Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Reverse Gujarati Meaning

અપસવ્ય, અવળું, આમુલ પરિવર્તન, ઊંધું, ઊલટું, ક્રાંતિકારી પરિવર્તન, પૂર્ણ પરિવર્તન, પ્રતિકૂલ, પ્રતિકૂળ, પ્રતિલોમ, પ્રતીપ, વિપરીત, વિરુદ્ધ, વિરોધી, વિલોમ, સંપૂર્ણ પરિવર્તન

Definition

કોઇ વસ્તુ વગેરેનો પાછળનો ભાગ
કોઈ પણ વસ્તુની અંદરની બાજુનું નીચેનું સ્તર
રૂ, રેશમ, ઊન વગેરેના તાંતણાથી વણેલી વસ્તુ
જે ક્રમ, માન્યતા વગેરે વિચારોથી કોઈના વિરુધ્ધ કે બિજા પક્ષમાં હોય તેવું
જે અનુકૂળ કે હિત સાધનમાં સહાયક ના હોય
પેટમાં ગયેલી વસ્તુને મોં

Example

બાળકો ઘરનાં પૃષ્ઠભાગમાં રમે છે.
લોટાના તળિયે રાખ જામેલી છે.
તેણે કમીજ બનાવવા માટે બે મીટર ટેલિકોટન કાપડ ખરીદ્યું.
એ બેઉ જણની વિપરીત વિચારધારા હોવા છતાં પણ સારા મિત્રો છે.
પરિસ્થિતિ પ્રતિકૂળ હોવાના કારણે એ ઊભો થઈને ચાલ્યો ગયો.
મોહન કોણ જાણે ક