Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Rid Gujarati Meaning

છોડાવવું, છોડાવું

Definition

કોઇ પ્રકારની ઝંઝટ, બંધન, પાશ વગેરેથી મુક્ત થવાની ક્રિયા
પોતાની પકડથી અલગ કે બંધનથી મુક્ત કરવું
ભવ બાધા દૂર કરવી
કાર્યો કે જવાબદારીમાંથી મુક્ત કરવું
દાયિત્વ, ઋણ વગેરેથી છૂટવાની અવસ્થા કે ભાવ
મૃત્યુના ફળસ્વરૂપ

Example

કોઇ પણ પ્રકારના બંધનમાંથી મુક્તિની આકાંક્ષા દરેકને હોય છે.
તેણે પિંજરામાં બંધ પંખીઓને આઝાદ કર્યા.
ભગવાન જ આપણને તારશે.
કૃપા કરી તમે મારી જગ્યા લઇને મને મુક્ત કરો.
ઘર વેચવા છતાં વધારાના કર્જમાંથી મુક્તિનો હવે બીજો કોઇ