Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Roar Gujarati Meaning

આરડવું, ગરજ, ગરજવું, ગર્જના, તડૂકવું, તાડુકવું, ત્રાડ, ત્રાડવું, દહાડવું

Definition

ભયભીત કરવા માટે જોરથી કરવામાં અવતો શબ્દ
કોઇ ભયંકર પ્રાણીનો ઘોર શબ્દ
ઘોર શબ્દ કરવાની ક્રિયા
ગુસ્સામાં ઘોર શબ્દ કરવો
કોઇ વસ્તુનો શબ્દ ઉત્પન્ન કરવો કે કાઢવો
કોઇ પણ જીવનો મેં દ્વારા

Example

થોડી વાર પહેલા અહીં સિંહ ગરજી રહ્યો હતો.
ભીમની ગર્જના સાંભળીને કૌરવો ડરી જતા હતા.
સિંહની ત્રાડ સાંભળી લોકો આમ-તેમ ભાગવા લાગ્યા.
વાદળોની ગર્જના અને વિજળીના ગડગડાટ સાથે ભયંકર વર્ષા થઈ