Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Roast Gujarati Meaning

ઉપહાસ કરવો, મજાક ઉડાવવી, હાંસી ઉડાવવી

Definition

કોઇને માનસિક અથવા શારીરિક રીતે હેરાન કરવું
જેને તંદૂર મા સેંકેલુ અથવા રાંધેલુ હોય તે
પાણીની મદદ વગર, ગરમ કરી શેકવું
અગ્નિ ઉપર કે એની સામે રાખીને સાધારણ ગરમી આપવી
તાપમાં કે ગરમી પહોંચાડનારી વસ્તુની

Example

લગ્ન પછી ગીતાને તેના પતિએ ખૂબ હેરાન કરી.
શહેરોમાં તંદૂરી મુર્ગ બહુ જ પ્રચલિત ખાદ્ય છે.
રહીમ માછલી શેકી રહ્યો છે.
માં ચૂલામાં રોટી શેકે છે.
ઠંડીના દિવસોમાં લોકો આંગણામાં બેસીને તાપથી શરીર શેકે છે.
રામ શેકેલા