Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Rod Gujarati Meaning

છડ, સળિયો

Definition

લોખંડ વગેરેની પાતળી છડ
ધાતુ કે લાકડાનો લાંબો અને ગોળ, થોડો મોટો ટુકડો
કોઇ ઝાડની ડાળીઓ જેનો ઉપયોગ છડીના રૂપમાં કરવામાં આવે છે
એક જાતનો લાંબી પેરનો વેલો કે સાંઠો તેના કરંડિયા, ખુરસી ઇત્યાદિ સામાન બને છે
હાથમાં લઈને ચાલવાની સીધી પાતળી લાકડી
પીરોની મઝાર ઉપર ચડાવાતી ધજા

Example

તેણે સળિયાને હાથ વડે વાળી દીધો.
અહિયા રાખેલા સળિયા પર કાટ લાગી ગયો છે.
શ્યામનું ઘર-કામ અધૂરું હોવાથી અધ્યાપકે તેને નેતરની સોટીથી માર્યો.
મોહને તેના ઘરની પાછળ નેતરનો વેલો રોપ્યો છે.
દાદા ડંગોરો લઈને ચાલી રહ્યા છે.
તેણે મઝાર પર છડી ચઢા