Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Rooster Gujarati Meaning

અરુણચૂડ, અરુણશિખા, આત્મઘોષ, કૂકડો, તામ્રચૂડ, તામ્રશિખિ, નિશાવેદી, મરઘડો, મરઘો, રસાખન, વચર, શૌંડ

Definition

કૂકડા પક્ષી જાતિનો નર
મરઘાનું માંસ જે ખાઈ શકાય છે

Example

સવાર-સવારમાં કૂકડાનો અવાજ સાંભળી મારી ઊંઘ ઉડી ગઈ.
શીલા આજે મરઘો બનાવી રહી છે.