Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Rotate Gujarati Meaning

આંટા મારવા, ચક્કર લગાવવા, પરિક્રમા કરવી, પ્રદક્ષિણા કરવી, ફેરો મારવો

Definition

વાળી દેવું અથવા બળ આપવું
કોઇ વસ્તુનું સ્થાન બદલ્યા વગર કે પોતાની જ ધરી પર ચક્કર લગાવવા
કોઇ સ્થાન પર હરવું-ફરવું.
મન બહેલાવવા કે વ્યાયામ, હવાફેર, સ્વાસ્થ્ય સુધાર વગેરે માટે હરવુ-ફરવું
પાછળની તરફ ઘુંમવું
ચારે

Example

નીરજે ભૂલ કરી એટલે શિક્ષકે તેનો કાન મરોડ્યો.
તે ઘેરથી સ્કૂલમાં જવા નિકળ્યો પણ તળાવની બાજું ફરી ગયો.
અમે ફરવા માટે ગોવા જવાના છીએ.
તે બાગમાં ટહેલી રહ્યો છે.
રામની બૂમ સાંભળી શ્યામ પાછો વળ્યો.
બેંકના કર્મચારીએ લોન