Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Sabotage Gujarati Meaning

તોડફોડ, ભાંગફોડ

Definition

કોઈ વસ્તુને નષ્ટ કરવા માટે તેને તોડવાની ક્રિયા
કોઇ પદાર્થના સ્વાભાવિક ગુણ અથવા સ્વભાવમાં વિકાર ઉત્પન્ન કરવો
કોઇ વસ્તુ બનાવતી વખતે એવો દોષ ઉત્પન્ન કરવો કે તે ઠીક ન બને

Example

મજૂરોએ પોતાની માંગ માટે મિલમાં તોડફોડ કરી./મજૂરોએ પોતાની માંગના સંદર્ભમાં મિલમાં ભાંગફોડની નીતિ અપનાવી.
જલનને કારણે એણે એનો ચહેરો બગાડી દીધો.
દરજીએ મારો ડ્રેસ બગાડી દીધો.
રંજને મારી ઘડિયાળ બગાડી દીધી.
એણે મારા બાળકને બગાડી દીધો.
બદલાની ભાવનાને કારણે એણે દુશ્મનની બે