Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Sandalwood Gujarati Meaning

ચંદન, મલયજ, મહાગંધ, માલય, સારંગ, સુખડ

Definition

એક વૃક્ષ જેના થડની વચ્ચેનું લાકડું સુગંધિત હોય છે
એક વૃક્ષની સુગંધિત લાકડી જેને ઘસીને શરીર પર લેપ લગાવાય છે

Example

દક્ષિણ ભારતમાં ચંદનના જંગલ મળી આવે છે.
ચંદન શરીરને શીતળતા પ્રદાન કરે છે.