Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Sandhi Gujarati Meaning

સંધિ, સંહિતા

Definition

રાજ્યો, દળ વગેરેમાં થતો નિર્ણય કે હવે લડીશુ નહીં અને મિત્રતાપૂર્વક રહીશું અથવા અમુક ક્ષેત્રોમાં અમુક પ્રકારનો વ્યવહાર કરીશું
શરીરના અંગોની ગાંઠ કે જોડાણ જ્યાંથી તે અંગ વળે છે
વ્યાકરણમાં બ

Example

બે રાજ્યો વચ્ચે કરાર થયો કે તે એકબીજાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ નહીં કરે.
માને આંગળીઓના સાંધામાં દુખે છે.
રમા અને ઇશની સંધિ રમેશ થાય છે.
મહાજનના ઘરમાં નકબ બનાવીને ચોર તિજોરી ઉઠા