Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Sap Gujarati Meaning

કસ, નિર્યાસ, મદ, રસ, સત્ત્વ, સાર

Definition

જેને બુદ્ધિ ના હોય અથવા ઘણી ઓછી હોય
વિચાર કે વિવેચનના અંતે નિકળતો સિદ્ધાંત
એવી વ્યક્તિ જેમાં બુદ્ધિ ન હોય અથવા ઓછી હોય
સાહિત્યમાં કથાનકો, કાવ્યો, નાટકો વગેરેમાં રહેલું એ તત્ત્વ જે અનુરાગ, કરુણા, ક્રોધ, રતિ વગેરે મનોભાવોને જા

Example

મૂર્ખ લોકો સાથે ચર્ચા ના કરવી જોઈએ.
એક કલાકની સખત મહેનત પછી જ આપણે આ લેખનો નિચોડ કાઢી શક્યા.
સમાજમાં મૂર્ખાઓની અછત નથી.
રસની સંખ્યા નવ માનવામાં આવી છે.
આ અધ્યાયનો સાર એ છે કે આપણે સદા