Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Savage Gujarati Meaning

કસાઈ, ક્રૂર, ઘાતક, જલ્લાદ, નિર્દયી, નિષ્ઠુર, બેરહેમ

Definition

જે સભ્ય ના હોય
વનમાં રહેનાર
જેમાં દયા ના હોય
જે હિંસા કરતો હોય
જેને જોઇને ભય કે ડર લાગે
જંગલ સંબંધી કે જંગલનું
જાતે જ ઊગનારું
જેમાં જંગલ હોય
જંગલમાં હોય અથવા મળનારું
હિંસા કરતા કે મારી નાખતા પ્રાણી
રક્ત પાન કરનાર કે લોહી પીનાર

Example

વન્ય જીવોને મારવાં એક કાનૂની અપરાધ છે.
કંસ એક નિર્દય વ્યક્તિ હતો, તેણે વાસુદેવ અને દેવકીને કેદખાનામાં પૂરી દીધા હતા.
આજનો માનવ હિંસક થતો જાય છે.
તેને જંગલી જીવન