Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Say Gujarati Meaning

આજ્ઞા કરવી, આદેશ આપવો, કહેવું, ફરમાન, ફરમાન કરવું, હુકમ આપવો, હુકમ કરવો

Definition

કંઇક કહેવાની ક્રિયા
(વડીલો દ્વારા નાનાઓને) તે બતાવવાની ક્રિયા કે અમૂક કાર્ય આ પ્રકારે થવું જોઈએ
મુખથી વ્યક્ત અને સ્પષ્ટ અવાજ કાઢવો
કંઇક કરવાનો આદેશ આપવો
કોઇ વસ્તુ, કામ વગેરે માટે કહેવું
ખરું-ખોટું કહેવું

Example

સેના અધિકારીના કહેવાથી સૈનિકો પોતાના કાર્યમાં લાગી ગયા.
મોટાઓની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ.
તે શિક્ષકના નિર્દેશ અનુસાર કામ કરીને સફળ થયો.
સીમા ડ ને ર બોલે છે.
ગુરૂજીએ ઘરે જવા માટે કહ્યું./તે કશું જ કરતો નથી ખાલી બીજાને આદેશ આપે છે.
એણે કહ્યું કે રહીમ