Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Scientist Gujarati Meaning

વિજ્ઞાનશાસ્ત્રી, વિજ્ઞાની, વૈજ્ઞાનિક

Definition

વિજ્ઞાનના ક્ષેત્ર, પ્રક્રિયા , સિદ્ધાંત વગેરેને સંબંધિત
વિજ્ઞાન-સંબંધી શોધખોળ કરનારો કે વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરવાવાળો વ્યક્તિ

Example

રોબોટ વૈજ્ઞાનિક પ્રક્રિયાના આધારે કામ કરે છે.
ડૉ. અબ્દુલ કલામ પહેલા ભારતીય વૈજ્ઞાનિક છે જે રાષ્ટ્રપતિ બન્યા છે.