Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Selected Gujarati Meaning

ચયનિત, ચયિત, ચુનિંદા, ચૂંટાયેલ

Definition

જે ચૂંટાયેલું હોય
જેનું નિર્વાચન કરવામાં આવ્યું હોય
ચૂંટેલું

Example

આ પુરસ્કાર ચૂંટાયેલ પુસ્તકના લેખક નિરાલાજી માટે છે.
લોકો ચૂંટાયેલા પ્રતિનિધિને અભિનંદન આપી રહ્યા છે.
પસંદીદા સભ્યોને પુરસ્કાર આપવામાં આવશે.